નીચેનામાંથી કઈ ગોઠવણી આપેલ પરમાણ્વીય સ્પીસીઝની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ ચિહ્ન સાથે) નો સાચો ક્રમ દર્શાવે છે :-

  • A
    $Cl < F < S < O$
  • B
    $O < S < F < Cl$
  • C
    $S < O < Cl < F$
  • D
    $F < Cl < O < S$

Explore More

Similar Questions

એક અવલોકનકાર ધ્વનિના સ્ત્રોત તરફ ધ્વનિની ઝડપના $1/5$ ગણી ઝડપે ગતિ કરે છે. સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત તરંગલંબાઇ અને આવૃત્તિ અનુક્રમે $\lambda$ અને $f$ છે. અવલોકનકાર દ્વારા નોંધાયેલ આભાસી આવૃત્તિ અને તરંગલંબાઇ અનુક્રમે કેટલી હશે?

જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ અને ન્યૂનતમ વોલ્ટેજ અનુક્રમે $V_{max}$ અને $V_{min}$ હોય,તો મોડ્યુલેશન ફેક્ટર શું છે?

$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિઘટન માટે ગિબ્સ ઉર્જા નીચે મુજબ છે:
$\frac{2}{3} Al_2O_3 \rightarrow \frac{4}{3} Al + O_2, \Delta G = +966 \ kJ \ mol^{-1}$
$500^o C$ તાપમાને $Al_2O_3$ ના વિદ્યુતવિભાજન રિડક્શન માટે જરૂરી પોટેન્શિયલ તફાવત ઓછામાં ઓછો ...... $V$ છે.

લેડ પેન્સિલમાં લેડનું પ્રતિશત પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

બે સમાન પાતળા ગજિયા ચુંબકો,જેની લંબાઈ $l$ અને ધ્રુવમાન $m$ છે,તેમને એકબીજા સાથે કાટખૂણે એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે એકનો ઉત્તર ધ્રુવ બીજાના દક્ષિણ ધ્રુવને સ્પર્શે છે. આ તંત્રની ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo